મોદીએ ભારત-આસિયાન સમિટમાં કહ્યું- 21મી સદી અમારી છે: કહ્યું- અમે શાંતિ પ્રિય દેશ છીએ; આજે પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે, ચીન-અમેરિકા પણ સામેલ થશે
વિયેન્ટિયન2 કલાક પેહલાકૉપી લિંકવડા પ્રધાન મોદીએ ગુરુવારે લાઓસની રાજધાની વિયેતિયાનમાં ભારત-આસિયાન સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોદીએ ભારત-આસિયાન સમિટને ...