અફઘાન ઓલરાઉન્ડર નબીએ નિવૃત્તિની જાહેરાત કરી: કહ્યું- ચેમ્પિયન્સ ટ્રોફી મારી છેલ્લી ટુર્નામેન્ટ હશે; 2009માં ડેબ્યૂ કર્યું હતું
સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલાકૉપી લિંકઅફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. નબી 2025માં યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ...