શમીએ કહ્યું- ભારતીય મુસ્લિમ હોવાનો ગર્વ: તમે ભારતમાં ગમે ત્યાં સજદા કરી શકો છો; વર્લ્ડ કપમાં મેદાન પર બેસવાને કારણે વિવાદ થયો હતો
દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકવનડે વર્લ્ડ કપના ટોપ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટર મોહમ્મદ શમીએ વનડે વર્લ્ડ કપ 2023 દરમિયાન થયેલા સજદા ...