ફેક્ટ-ચેકર ઝુબેરને જેહાદી કહેનારને દિલ્હી હાઈકોર્ટનો આદેશ: કહ્યું- ટ્વિટર હેન્ડલ પર માફી માગો, બે મહિના સુધી પોસ્ટ ડિલીટ ના કરતાં
નવી દિલ્હી17 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી હાઈકોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને ટ્વિટર પર જેહાદી ગણાવનાર વ્યક્તિને તેના ટ્વિટર હેન્ડલ પર ...