મોહન ભાગવતે કહ્યું- મંદિર,પાણી અને સ્મશાન બધા હિન્દુઓ માટે સમાન: IIT BHUના વિદ્યાર્થીઓને હિન્દુત્વના પાઠ ભણાવ્યા, સંઘનો ઉદ્દેશ્ય હિન્દુ ધર્મને મજબૂત બનાવવાનો
વારાણસી1 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે શનિવારે વારાણસીમાં કહ્યું હતું કે સ્મશાન, મંદિર અને પાણી બધા ...