RSSના મુખપત્રમાં લખ્યું- સ્વાર્થ માટે મંદિરનો પ્રચાર ખોટો: તેને રાજકીય હથિયાર ન બનાવો; ભાગવતે કહ્યું હતું- મંદિર-મસ્જિદ વિવાદ યોગ્ય નથી
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખપત્ર પંચજન્યએ મંદિર-મસ્જિદ વિવાદ પર RSS પ્રમુખ મોહન ભાગવતના નિવેદનનું સર્મથન કર્યું ...