‘એઆર રહેમાન મારા માટે પિતા સમાન’: મોહિની ડેનો ખુલાસો, કહ્યું- તેની દીકરી મારી ઉંમરની છે, પ્રાઇવસી જાળવવા અપીલ કરી
2 કલાક પેહલાકૉપી લિંકઓસ્કાર વિનિંગ સિંગર અને મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન છૂટાછેડાની જાહેરાત કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. ...