એક સમયે ઘર વેચવું પડ્યું, આજે મોહિત 8 રેસ્ટોરાંનો માલિક: એક્ટરે કહ્યું- મુશ્કેલીમાં મારી પત્ની પડખે ઉભી રહી, ભાગ્યશાળી છું કે તે હંમેશા મને સ્પોર્ટ કરે છે
25 મિનિટ પેહલાલેખક: કિરણ જૈનકૉપી લિંકટેલિવિઝન ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર મોહિત મલિકે તાજેતરમાં ફિલ્મ 'આઝાદ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. લગભગ 20 ...