સુરતમાં ફરી માસૂમ બાળાઓ સાથે અડપલાં: યુવકે રમાડવાનો ઢોંગ કરી બાળકીને ઉંચકી લઈ અશ્લિલ હરકત કરી; CCTV વાઈરલ થતાં આરોપીની ધરપકડ – Surat News
સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરી છે. જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ...