હવેસખોરને છેડતી કરવી ભારે પડી: રાજકોટમાં યુવકે સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ બનાવી મળવા બોલાવી, શરીર પર બચકા ભરી છરીની અણીએ છેડતી કરી
રાજકોટ2 મિનિટ પેહલાકૉપી લિંકરાજકોટમાં રહેતી અને ધો. 10માં અભ્યાસ કરતી સગીરાને તેના વિકૃત ઈન્સ્ટાગ્રામ ફેન્ડે મળવા બોલાવ્યા બાદ તેની છેડતી ...