કેરળમાં મંકીપોક્સનો બીજો દર્દી મળ્યો: 29 વર્ષનો યુવક UAEથી કેરળ પરત ફર્યો હતો, સ્ટ્રેનની પુષ્ટિ થઈ નથી
કેરળ1 કલાક પેહલાકૉપી લિંકભારતમાં મંકીપોક્સનો પ્રથમ કેસ હરિયાણામાં મળ્યો હતો. કેરળમાં બે દર્દીઓ મળી આવ્યા છે.કેરળમાં મંકીપોક્સ (MPox)નો બીજો દર્દી ...