3-4 દિવસમાં 7 રાજ્યોમાં ચોમાસું પહોંચી જશે: જૂનમાં અત્યાર સુધીમાં 77mm વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં 17% ઓછો
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકફાઈલ ફોટોદક્ષિણ-પશ્ચિમ ચોમાસું 10 દિવસના વિરામ બાદ 20 જૂન, ગુરુવારે કેટલાક રાજ્યોમાં પહોંચ્યું હતું. ભારતીય હવામાન ...