ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રા રોકવામાં આવી: ઉત્તરાખંડમાં રેડ એલર્ટ, ઋષિકેશથી બદ્રીનાથ સુધીનો હાઈવે બંધ; આસામમાં અત્યાર સુધીમાં 62 લોકોના મોત
નવી દિલ્હી40 મિનિટ પેહલાકૉપી લિંકજમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે (6 જુલાઈ) અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ ...