રાજકોટમાં શક્તિ સ્વરૂપાનો ‘રાસ’ ખાંડાની ધાર: રાજવી પેલેસમાં 150થી વધુ ક્ષત્રાણીઓ બીજા નોરતે બાઇક-કાર પર ઊભા રહી તલવાર સમણીને કરશે સૌ કોઈને મંત્રમુગ્ધ – Rajkot News
કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ શીલ-ચારિત્ર્યની કે માં ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી ...