ઈઝરાયલમાં મસ્જિદો પરથી સ્પીકર હટાવી દેવાશે: પોલીસે સ્પીકર જપ્ત કરવાનો આદેશ આપ્યો; વિરોધીઓએ કહ્યું- આ નિર્ણયથી રમખાણો થઈ શકે છે
તેલ અવીવ3 મિનિટ પેહલાકૉપી લિંકઈઝરાયલમાં મસ્જિદોમાં સ્પીકર પર અઝાન પર પ્રતિબંધ છે. સંરક્ષણ મંત્રી ઇતામાર બેન ગ્વિરે પોલીસને મસ્જિદોમાં લગાવેલા ...