ઓનલાઇન ગેમમાં માતાના 14 હજાર હાર્યા: માતાને આ રકમ ગુમાવાની જાણ ન થાય તે માટે યુટ્યૂબ પરથી શીખી ATM તોડવાનો પ્રયાસ કર્યો, પોલીસે ધરપકડ કરી – Surat News
સુરતમાં ઓનલાઈન ગેમિંગના નુકસાનનું જીવંત ઉદાહરણ બની છે. શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાંની એક ઘટના જ્યાં ફ્રી ફાયર ગેમ રમતા યુવકે તેની ...