MPમાં સોમવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાશે: ધારાસભ્યોના સિક્યોરિટી ગાર્ડને પ્રવેશ નહીં; શિવરાજને મુખ્યમંત્રી બનાવવા માટે વિધિ – સુંદરકાંડ
ભોપાલએક કલાક પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશમાં બીજેપી વિધાયક દળની બેઠક સોમવારે સાંજે ભોપાલ સ્થિત પાર્ટી કાર્યાલયમાં યોજાશે. આ બેઠક માટે ધારાસભ્યોને સત્તાવાર ...