કંગના રનૌતનું સર કલમ કરવાની ધમકી: કહ્યું- ‘સંત ભિંડરાવાલે માટે માથું કપાવી અને કાપી પણ શકીએ છીએ’; ફિલ્મ ‘ઈમરજન્સી’ને લઈને વિવાદ વકર્યો
અમૃતસર9 મિનિટ પેહલાકૉપી લિંકમંડી, હિમાચલ પ્રદેશના બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને 'ઇમરજન્સી'દરમિયાન સંત જરનૈલ સિંહ ભિંડારાવાલે બતાવવા બદલ ...