ફડણવીસે કહ્યું- ઔરંગઝેબના વખાણ કરનારા વિચારોને કચડીશું: મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરની સુરક્ષા વધારાઈ, બજરંગ દળ-VHPની તેને હટાવવાની માગ
મુંબઈ16 મિનિટ પેહલાકૉપી લિંકઔરંગઝેબની કબરનો મુખ્ય દરવાજો પોલીસે બંધ કરી દીધો છે. તેની કબર પાસે જવા પર પણ પ્રતિબંધ લગાવી ...