મુકેશ અંબાણી ભારતની સૌથી ધનાઢ્ય વ્યક્તિ બન્યા: ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં 10મી સૌથી અમીર વ્યક્તિ; નેટવર્થ રૂ. 9.45 લાખ કરોડ પહોંચી
નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સની ...