‘ભીષ્મ બન્યો તો સન્માન મળ્યું’: પહેલા લોકો કહેતા- આ તો બચ્ચનની નકલ કરે છે, ઉધાર લઈને ‘શક્તિમાન’ બનાવી; કરોડોની ઓફર ફગાવીને આત્મસન્માન સાચવ્યું
મુંબઈ56 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકજો તમારે આ ઈન્ડસ્ટ્રીમાં સન્માન મેળવવું હોય તો પહેલા તમારી જાતને માન આપતા ...