બીજી અનઑફિશિયલ ટેસ્ટ-AUS-A પહેલી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ: માર્કસ હેરિસની ફિફ્ટી; પ્રસિદ્ધ ક્રિષ્નાને 4 વિકેટ મળી; IND-A બીજી ઇનિંગમાં 73/5
મેલબોર્ન3 કલાક પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયા-A ઈન્ડિયા-A સામે મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી અનઑફિશિયલ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ...