મુંબઈમાં કામ કરવું હોય તો મરાઠી શીખવી પડશે: MNSના કાર્યકરે બેંક મેનેજરને આપી ચેતવણી, સ્થાનિક ભાષામાં કામ કરવા મામલે બોલાચાલી; વીડિયો વાયરલ
મુંબઈ6 મિનિટ પેહલાકૉપી લિંકMNS કાર્યકર અને બેંક મેનેજર વચ્ચેની બોલાચાલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.દેશમાં વધી ...