એરપોર્ટ પર વ્હીલચેર ન મળી, 1.5 કિમી ચાલવાથી વૃદ્ધનું મોત: 80 વર્ષીય પેસેન્જર ન્યૂયોર્કથી મુંબઈ પહોંચ્યો, ઇમીગ્રેશન કાઉન્ટર પર જ મોત
મુંબઈ7 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટમાંથી ઉતર્યા બાદ ટર્મિનલ સુધી દોઢ કિલોમીટર ચાલીને 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. ...