SMAT: મધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સેમિફાઈનલમાં: MPએ સૌરાષ્ટ્રને 6 વિકેટે હરાવ્યું; બંગાળ 41 રને, વિદર્ભ 6 વિકેટે અને યુપી 19 રને હાર્યું
બેંગલુરુ18 મિનિટ પેહલાકૉપી લિંકમધ્યપ્રદેશ, બરોડા, મુંબઈ અને દિલ્હી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. બુધવારે મધ્યપ્રદેશની ટીમે સૌરાષ્ટ્રને ...