મહારાષ્ટ્ર વહીવટીતંત્રને દિલજીત દોસાંઝનો ટોણો: સિંગરે કહ્યું- ‘હું શિવની જેમ ઝેર પી જઈશ, અંદર નહીં ઊતરવા દઉં; કોન્સર્ટ પર એડવાઈઝરી જાહેર કરાઈ હતી
2 કલાક પેહલાકૉપી લિંક19 ડિસેમ્બરે મુંબઈમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ હતો, જેના માટે મહારાષ્ટ્ર વહીવટીતંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. ...