મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠક: પાર્ટી 288માંથી 120 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારીમાં, 7મી ઓગસ્ટે MVAની બેઠક
મુંબઈ1 કલાક પેહલાકૉપી લિંકઆગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે (4 ઓગસ્ટ) મુંબઈમાં મુંબઈ કોંગ્રેસ અને મહારાષ્ટ્ર કોંગ્રેસની બે અલગ-અલગ બેઠક યોજાઈ ...