શરીફુલ ઈસ્લામે જ સૈફ પર હુમલો કર્યો હતો!: પોલીસે કહ્યું- CCTV ફૂટેજમાં જોવા મળેલ અને ધરપકડ કરાયેલ વ્યક્તિ એક જ છે, ફેસ રેકગ્નિશન ટેસ્ટ પોઝિટિવ આવ્યો
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકસૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ઈસ્લામનો ફેસ રેકગ્નિશન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ...