‘હિંદુ છો કે મુસ્લિમ, ગુજરાતી છો કે મારવાડી?’: એક્ટ્રેસ યામિની મલ્હોત્રાએ કહ્યું- 2025માં પણ આવા સવાલ પૂછવામાં આવે છે, મુંબઈમાં ઘર મેળવવું મુશ્કેલ
3 કલાક પેહલાકૉપી લિંકબિગ બોસ 18માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે એન્ટ્રી કરનાર યામિની મલ્હોત્રાને મુંબઈમાં ઘર નથી મળી રહ્યું. યામિનીના ...