રોહિત રણજી પ્રેક્ટિસ સેશનમાં જોડાયો: 10 વર્ષ પછી ટુર્નામેન્ટ રમી શકે છે; ગિલ પંજાબ તરફથી રમે તેવી શક્યતા
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા મંગળવારે મુંબઈ રણજી ટીમ સાથે પ્રેક્ટિસ માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. પ્રેક્ટિસ ...