હાફિઝ સઈદ પ્રત્યાર્પણ કેસ, ભારતે પાકિસ્તાનને જરૂરી દસ્તાવેજો મોકલ્યા: વિદેશ મંત્રાલયે કહ્યું- અમારા દેશમાં આતંકવાદી વોન્ટેડ, તે 26/11 હુમલાનો મુખ્ય આરોપી છે
2 કલાક પેહલાકૉપી લિંકભારતે હાફિઝ સઈદના પ્રત્યાર્પણની માગ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું- અમે પાકિસ્તાનના વિદેશ ...