‘શમ્મી અને હું એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા’: પીઢ અભિનેત્રી મુમતાઝે કહ્યું, ‘જ્યારે તેમણે લગ્નનો પ્રસ્તાવ મુક્યો ત્યારે હું માત્ર 17 વર્ષની હતી’
5 મિનિટ પેહલાકૉપી લિંકપીઢ અભિનેત્રી મુમતાઝે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શમ્મી કપૂર સાથેના તેના સંબંધો વિશે વાત કરી હતી. મુમતાઝે જણાવ્યું ...