મુનાફ પટેલ દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ બન્યો: હેમાંગ બદાણી ટીમનો હેડ કોચ હશે; વેણુગોપાલ રાવ ક્રિકેટ ડિરેક્ટર બન્યો
નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંકપૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલને દિલ્હી કેપિટલ્સનો બોલિંગ કોચ બનાવ્યો છે. હેમાંગ બદાની ટીમના મુખ્ય કોચ ...