23 આરોગ્ય કેન્દ્ર પર આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ્પ: મનપાનાં આરોગ્ય અધિકારીને પૂછતાં ટેક્નિકલ ખામીના કારણે કામગીરી ત્રણેક દિવસથી બંધ હોવાનો લૂલો બચાવ કર્યો – Rajkot News
રાજકોટ મનપાનાં 23 આરોગ્ય કેન્દ્ર પરથી આયુષ્યમાન કાર્ડ નીકળવાનું છેલ્લા પાંચેક દિવસથી સદંતર ઠપ્પ થઈ ગયું છે. અમુક આરોગ્ય કેન્દ્ર ...