શહેરામાં સ્વચ્છતા અભિયાનને વેગ: નગરપાલિકાને મળી ડોર-ટુ-ડોર કચરો એકત્રીકરણ માટે ઈ-રિક્ષા, ધારાસભ્ય જેઠા ભરવાડની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન – panchmahal (Godhra) News
શહેરા નગરપાલિકાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નગરપાલિકાએ ડોર-ટુ-ડોર કચરા એકત્રીકરણ માટે નવી ઈ-રિક્ષાનું લોકાર્પણ કર્યું ...