માઉથ પબ્લિસિટીના કારણે ‘મુંજ્યા’ની કમાણીમાં 75%નો વધારો: કુલ કલેક્શન 11.61 કરોડ, ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’નું કલેક્શન પણ વધ્યું
12 મિનિટ પેહલાકૉપી લિંકસુપરનેચરલ કોમેડી ફિલ્મ 'મુંજ્યા'ને માઉથ પબ્લિસિટીનો ઘણો ફાયદો મળી રહ્યો છે. ફિલ્મે બીજા દિવસે 7 કરોડ 40 ...