‘મુંજ્યા’ ફિલ્મે 11 દિવસમાં 61.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું: વર્કિંગ ડેના દિવસે 5.50 કરોડનું કલેક્શન, બીજા વિકેન્ડમાં સારો બિઝનેસ કરી શકે છે
42 મિનિટ પેહલાકૉપી લિંકશર્વરી, અભય અને મોના સિંહ સ્ટારર ફિલ્મ 'મુંજ્યા' સતત બેસ્ટ કલેક્શન કરી રહી છે. ફિલ્મે તેના બીજા ...