બાપુનગરમાં 36 વર્ષીય યુવાનની હત્યા: બબાલમાં અજાણ્યા શખસોએ યુવકને તીક્ષ્ણ હથિયારના ગળા, પેટ અને પગના ભાગે ગંભીર ઘા માર્યા, હોસ્પિટલમાં મોત – Surat News
સુરતના વડોદ ગામના બાપુનગર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના બની છે. જેમાં 36 વર્ષીય રાજ ઉર્ફે માલ્યા નામના વ્યક્તિની અજાણ્યા શખસોએ ...