બેંગલુરુ કાફે બ્લાસ્ટમાં ISISના આતંકવાદીની સંડોવણી: શાજીબ રેસ્ટોરન્ટમાં ગયો હતો, પાર્ટનર તાહાએ વિસ્ફોટના એક દિવસ પહેલાં રેકી કરી હતી
બેંગલુરુ4 કલાક પેહલાકૉપી લિંકનેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદની ઓળખ કરી લીધી છે. આરોપીનું નામ મુસાવીર ...