ગુજરાતમાં સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા માણી શકાશે: કાંકરિયા બાલવાટિકાને 22 કરોડના ખર્ચે નવા રંગરૂપ અપાયા, ઈલીયુઝમ હાઉસ, ફ્લાઈંગ થીયેટર જેવી 28 એક્ટિવિટીનો ઉમેરો – Ahmedabad News
અમદાવાદીઓ અને બહારથી આવતા લોકો માટે હરવાફરવા માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન હોય તો તે કાંકરિયા તળાવ છે. અહીં આવેલું બાળવાટિકા વર્ષોથી ...