ક્રિકેટર મુશફિકુર રહીમે વન-ડેમાંથી નિવૃત્તિ લીધી: ODIમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બાંગ્લાદેશી ખેલાડી, સોશિયલ મીડિયા પર માહિતી આપી
સ્પોર્ટ્સ ડેસ્ક34 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના બેટર મુશફિકુર રહીમે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. મુશફિકુરે બુધવારે પોતાના ફેસબુક પેજ પર આ ...