‘ગંદી બાત’ની ક્લિપ જોઈને માતા-પિતાએ સંબંધ તોડ્યો: લોકો કહેતા હતા – આ શું સારું કામ કરવાની?; સફળતા મળી તો વિરોધીઓ પણ ચાહક બની ગયા
મુંબઈ40 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠીકૉપી લિંકમધ્યપ્રદેશના છતરપુરની રહેવાસી અભિનેત્રી અન્વેષી જૈનની સફળતાની કહાની અન્ય કલાકારો કરતા થોડી અલગ ...