સુનિતા વિલિયમ્સને લેવા મસ્કનું અવકાશયાન સ્પેસમાં પહોંચ્યું: NASA ક્રૂ-10ના સભ્યોને સામે જોઈને ખુશીથી ઝુમી ઉઠી એસ્ટ્રોનોટ; 19 માર્ચે પરત ફરશે
ફ્લોરિડા54 મિનિટ પેહલાકૉપી લિંકસવારે લગભગ 11:15 વાગ્યે, નાસાના અવકાશયાત્રીઓ એન મેકક્લેન અને નિકોલ એયર્સ, જાપાનના તાકુયા ઓનિશી અને રશિયાના કિરીલ ...