મેલોનીએ મસ્ક સાથેની મિત્રતા પર વિરોધીઓને જવાબ આપ્યો: તેમણે કહ્યું- તેઓ મારા સારા મિત્ર, ગુલામ બનીને કોઈના આદેશનું પાલન કરતી નથી
રોમ37 મિનિટ પેહલાકૉપી લિંકઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્ક સાથેની તેમની મિત્રતા અંગે ઉઠાવવામાં આવતા પ્રશ્નોનો જવાબ ...