મસ્કે Xને પોતાની જ કંપની xAIને વેચી દીધી: ₹2.82 લાખ કરોડમાં ડીલ થઈ, તેને 2022માં ₹3.76 લાખ કરોડમાં ખરીદી હતી
વોશિંગ્ટન55 મિનિટ પેહલાકૉપી લિંકવિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને તેમની બીજી કંપની, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની xAI ...