ટીવી એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ બોમ્બે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા: પોતાની ભૂતપૂર્વ ભાભી મુસ્કાને નોંધાવેલી FIR રદ કરવાની માંગ કરી; કહ્યું- ઉછીના આપેલા પૈસા પરત માગ્યા તો કેસમાં ફસાવ્યા
30 મિનિટ પેહલાકૉપી લિંકટીવી શો 'શાકા લાકા બૂમ બૂમ બોલ'માં કલાકારની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ હંસિકા મોટવાણીએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો ...