દિલ્હીમાં નમાઝ પઢતા 2 લોકોને પોલીસકર્મીએ લાત મારી: મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો; આરોપી સબ-ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકઘટના દિલ્હીના ઈન્દ્રલોક વિસ્તારની છે.દિલ્હીમાં રોડ પર નમાઝ અદા કરી રહેલા નમાજીઓ સાથે પોલીસકર્મીના ગેરવર્તનનો વીડિયો ...