શેખ હસીનાએ કહ્યું- બાંગ્લાદેશને તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે: બાંગ્લાદેશ-મ્યાનમારને તોડીને પૂર્વ તિમોર જેવો ખ્રિસ્તી દેશ બનાવવાનો પ્રયાસ; એક ગોરો વ્યક્તિ ઓફર લઇને આવ્યો હતો
ઢાકા33 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશ અને મ્યાનમારને તોડીને પૂર્વ તિમોર જેવો અલગ દેશ ...