મ્યાનમારમાં ભૂકંપમાં અત્યાર સુધીમાં 1600થી વધુનાં મોત: 3400થી વધુ ઘાયલ, બે દિવસમાં 3 મોટા ભૂકંપ આવ્યા; ભારતે 3 કન્સાઈનમેન્ટમાં રાહત સામગ્રી મોકલી
નેપીડો16 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે બપોરે 3.30 વાગ્યે મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.1 માપવામાં આવી ...