UNLFનાં 34 બળવાખોરોએ ભારત-મ્યાનમાર બોર્ડર પર સરેન્ડર કર્યું: આસામ રાઈફલ્સની સામે હથિયાર મૂક્યા, મણિપુરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા
ઇમ્ફાલ5 કલાક પેહલાકૉપી લિંકનોર્થ ઈસ્ટના સૌથી જૂના વિદ્રોહી દળમાંથી એક યૂનાઇટેડ લિબરેશન ફ્રંટ પામ્બેઈ (UNLF-P) નાં 34 કેડરોએ આસમ રાઇફલ્સ ...